મોરબી : મોરબી નિવાસી રતનબેન દેવશીભાઈ (બચુભાઈ) સુરાણી તે દેવશીભાઈ જાદવજીભાઈ સુરાણી (બચુભાઈ ગાંડુભાઈ)ના પત્ની, નિલેશભાઈ, રાજેશભાઈ અને હિતેશભાઈના માતાનું તા. 30-12-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4-1-2025 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન રામવાડી, મહેન્દ્રનગર, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.