મોરબી : મૂળ બેલા (રં) હાલ મોરબી નિવાસી દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ જાડેજા તે અનિરુદ્ધસિંહ જાડેજાના પિતા, પ્રિયજીતસિંહ જાડેજાના દાદાનું તારીખ 30-12-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-1-2025 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન ડ્રેનેજ ક્વાર્ટર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.