મોરબી : વાડીનારથી કોસ્ટગાર્ડની બાઇક રેલી મોરબી જિલ્લામાં પહોંચી હતી. જેમાં 12 કોસ્ટગાર્ડના જવાનો જોડાયા હતા. આ જવાનોએ જિલ્લાના દરિયાકાંઠે વસતા માછીમારોને આપતી સમયે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે માહિતગાર કર્યા હતા. આમ પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમે માછીમારોને માર્ગદર્શન આપ્યું હતું.