દર રવિવારે રજાના દિવસે આપના બાળકને મોબાઈલ- ટીવીના દુષણથી દૂર રાખી પ્રોફેશનલ સ્પોર્ટ તરફ વાળવાની શ્રેષ્ઠ તક : ઓફરનો લાભ આજે એક દિવસ માટે જ મળશેસૌરાષ્ટ્રની સૌથી વિશાળ અને નંબર-1 એકેડમીમાં આપના બાળકનું એડમિશન લ્યો અને બનાવો ક્રિકેટર : હાલ અહીં ભવિષ્યના 170 ક્રિકેટરો થઈ રહ્યા છે તૈયારમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપનું બાળક દર રવિવારે ટીવી અને મોબાઈલ પાછળ જ સમય વેડફે છે. તેને સ્પોર્ટ્સમાં આગળ વધારવો છે ? તો સૌરાષ્ટ્રની સૌથી વિશાળ અને નંબર-1 REAL CRICKET ACADEMYમાં એડમિશન લ્યો. કારણકે આજે વર્ષના છેલ્લા રવિવારે તા.29 ડિસેમ્બરે એડમીશન લેનારને સરપ્રાઈઝ ઓફર આપવામાં આવી રહી છે.REAL CRICKET ACADEMYના કોચ વિશાલ ભીમાણી જેઓ છેલ્લા 10 વર્ષથી મોરબીમાં ક્રિકેટ કોચિંગ આપે છે. તેઓ પોતાની દેખરેખ હેઠળ જ કેમ્પ ચલાવતા હોવાથી તમારા બાળકોના ભવિષ્યને લઈને પણ કોઈ જાતનું ટેન્શન રહેશે નહીં. તો થઈ જાવ તૈયાર, REAL CRICKET ACADEMYમાં પોતાના બાળક ક્રિકેટના ભવિષ્યને કંડારવા માટે.. REAL CRICKET ACADEMY તમને વાયદો આપે છે કે હમેશા તમને કોચિંગમાં મોરબીમાં અગ્રીમતા આપશે. હાલમાં REAL CRICKET ACADEMY 170 જેટલા બાળકો ક્રિકેટનું આધુનિક કોચિંગ લઈ રહ્યા છે. હવે તો REAL CRICKET ACADEMY મોરબીના લોકો માટે ભરોસાનું કેન્દ્ર બન્યું છે. ___________________________________REAL CRICKET ACADEMYઆઇકોન રેસિડેન્સીથી આગળ,રાધેકૃષ્ણ ફાર્મ પાસે,એસપી રોડ, મોરબીકેતનભાઈ દલસાણીયા 99983 13885વિશાલભાઈ ભીમાણી90998 74002___________________________________