મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઘુંટુ ગામના તળાવ નજીકથી આરોપી ચિરાગ કાળુભાઇ હૈણ રહે. રબારીવાસ, ઘુંટુ ગામ વાળાને વાઇટલેસ વોડકાના 180 મીલી માપના 15 ચપલા કિંમત રૂપિયા 1500 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.