મોરબી : મોરબી નિવાસી પુરીબેન કાનજીભાઈ સોરીયા (ઉ.વ.85) તેઓ વસંતભાઈ અને પ્રવીણભાઈના માતાનું તારીખ 27-12-2024ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 30-12-2024ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન આલાપ પાર્ક, શેરી નં 9, રવાપર રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 7 થી 9 કલાક દરમ્યાન બહુચર ધામ, મુ. ઘુંટું, તા. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.