મોરબી : મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી હિંમતલાલ ભાણજીભાઈ કાવર (ઉ.વ. 71) તે પ્રવિણાબેનના પતિ, સ્વ. ચિંતલના પિતા, ગં. સ્વ. અલ્પાબેનના સસરા, રાઘવજીભાઈ, લાલજીભાઈ, સ્વ.હરિભાઈ, મણીભાઈ અને જયંતિભાઈના ભાઈનું તારીખ 18-12-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 30-12-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 9:30 કલાક દરમ્યાન ગુરૂલાભદે હોલ. કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.