મોરબી : મોરબીના મહેન્દ્રપરામાં દરરોજ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. જેને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે પાલિકાને રજુઆત કરીએ છીએ રિપેરિંગ કરે છે. પાછી ફરી સમસ્યા સર્જાય છે. આ સમસ્યાનું કાયમી નિવારણ આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.