ક્યાંય ન જોયું હોય તેવું એકદમ નવું કલેક્શન ખરીદવાનો સુવર્ણ અવસર : પોલકી અને રિયલ ડાયમંડની જવેલરીનું અદભુત કલેકશન : મેકિંગ ચાર્જીસમાં 50 ટકાનું ડિસ્કાઉન્ટ : લાઈફ ટાઈમ ઘરેબેઠા ફ્રી સર્વિસમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લાખો ગ્રાહકોની પહેલી પસંદ બનેલું ગોલ્ડન જવેલ્સનો વિશ્વપ્રસિદ્ધ વિવાહ ઉત્સવ 2.0 ફરી બે દિવસ મોરબીના આંગણે આવ્યો છે. ગોલ્ડન જવેલ્સ દ્વારા ઇડન હિલ્સમાં આજથી ભવ્ય એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. જેમાં મોરબીવાસીઓને અત્યાર સુધી ન જોય હોય તેવા આભૂષણોનો ખજાનો મુકવામાં આવ્યો છે. તો આ એક્ઝિબિશનમાં પધારી મનપસંદ જવેલરીની ખરીદી કરવાનો લ્હાવો ચૂકવા જેવો નથી.મોરબીના આંગણે લાંબા સમય બાદ ઇડન હિલ્સ ખાતે તા. 28 અને 29 ડિસેમ્બર એમ બે દિવસ ગોલ્ડન જવેલ્સના ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં મોરબીમાં સૌ પ્રથમવાર પોલકી અને રિયલ ડાયમંડની નવા કોન્સેપ્ટની આકર્ષક જવેલરી રજૂ કરવામાં આવી છે. જેમાં સેટ, પેન્ડલ સેટ, કડા, રિંગ, વોચ અને પાટલાની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. આ સાથે ટ્રેડિશનલ એટલે કે રજવાડી જવેલરી પણ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથોસાથ અહીં ડેઇલી વેર માટે રોઝ ગોલ્ડનું કલેકશન જેમાં ચેઇન, પેન્ડલ, બુટી, કડા, રિંગ તેમજ ડેલીકેટ ઇટાલિયન સેટ સહિતની અનેક વેરાયટી છે.આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીંથી ખરીદેલા તમામ આભૂષણોના મેકિંગ ચાર્જીસ ઉપર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને લાઈફ ટાઈમ ફ્રિ સર્વિસ પણ મળે છે.ઉલ્લેખનીય છે કે ગોલ્ડન જવેલ્સ રાજકોટ, સુરત, અમદાવાદ અને જામનગરમાં પણ કાર્યરત છે. ગોલ્ડન જવેલ્સ દ્વારા વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં સમયાંતરે એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવે છે._____________________________તા.28, 29 ડિસેમ્બરસમય : 10:30થી 8:30ઇડન હિલ્સ,રવાપર - ઘુનડા રોડ,મોરબીમો.97262 26285મો.90332 02323_____________________________ઇન્સ્ટાગ્રામ : instagram.com/golden_jewells_?igshid=ZDdkNTZiNTM=_____________________________