મોરબી : ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન, અર્થશાસ્ત્રી એવા ડો. મનમોહન સિંહનું નિધન થતાં જેતપર (મચ્છુ)ની છબીબેન મહાદેવભાઈ જાકાસણિયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતાં ધોરણ 10ના વિદ્યાર્થી રોહિત ધનજીભાઈ પરમારે સ્કેચ બનાવી શ્રદ્ધાંજલિ પાઠવી છે. રોહિત પરમારે ડો. મનમોહન સિંહનું આબેહુબ સ્કેચ બનાવી તેને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.