વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માટેલ રોડ ઉપર આવેલ દ્વારકાધીશ હોટલ પાસેથી આરોપી બાબુ ઉર્ફે રાજુ જાદવજીભાઈ લીલાપરા રહે.ઢુંવા નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.