મોરબી : સજનપર નિવાસી અણદાભાઈ શીવાભાઈ ફેફરનું તારીખ 26-12-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનુ બેસણું તારીખ 28-12-2024 ને શનિવારે સવારે 8 થી 11 કલાકે તેઓના નિવાસ સ્થાન સજનપર મુકામે અને સાંજે 3 થી 5 વાગ્યે સ્કાય હાઈટ્સ કોમ્યુનિટી હોલ, સ્કાય હાઈટ્સ, ગોવર્ધન ચોક, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે.