સરવડ : સરવડ નિવાસી માણેકબેન નારણભાઈ શેરસિયા (ઉ.વ.93)નું તા. 27-12-2024ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-12-2024ને સોમવારના રોજ (બહારગામ માટે) બપોરે 4 થી 6 કલાક દરમ્યાન તેમજ (ગામનું બેસણું ) સાંજે 6 થી 7 કલાક દરમ્યાન પટેલ સમાજ વાડી, સરવડ ખાતે રાખવામાં આવ્યું છે. તથા લૌકિક પ્રથા બંધ છે.