મોરબી : મોરબી નિવાસી વાળંદ પ્રભુદાસભાઈ હકુભાઈ સોલંકી (ઉ.વ.95) તે સ્વ.છોટુભાઈ, ચંદુભાઈ, નગીનદાસ અને જગદીશભાઈના મોટાભાઈ, બાબુલાલ (મો.નં. 90157 31277) (અમદાવાદ વાળા), દિલીપભાઈ (મો.નં. 98253 75433) અને વિજયભાઈના પિતા તથા વિમલ (મો.નં.99745 34649), નીરવ( કુમાર હેર આર્ટ), પ્રશાંત, વિશાલ, પ્રતીક (અમદાવાદ) તથા સાર્થક (કેનેડા)ના દાદાનુ તા.24-12-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 26-12-2024 ને ગુરુવારના રોજ બપોરે 3 થી 5 કલાક દરમ્યાન પટેલ વાડી, વાવડી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.