વર્ષો જૂનો વિશ્વાસ અને હજારો સંતુષ્ટ ગ્રાહકો : ધમાકેદાર ઓફર્સ અને બેસ્ટ સર્વિસનો લાભ લેવા આજે જ પધારો, ઓફર્સ થોડા દિવસો માટે જ લાગુમોરબી ( પ્રમોશલ આર્ટિકલ) : શુ તમે ગેસ,ચીમની કે ગીઝર લેવાનું વિચારી રહ્યા છો? તો અત્યારે સુવર્ણ અવસર આવી ગયો છે. કારણકે મોરબીના જુના અને જાણીતા કલકત્તા ગેસ સ્ટવમાં એન્ડ ઓફ સિઝન સેલ શરૂ થઈ ગયો છે. મોરબીમાં વીસી હાઈસ્કૂલ રોડ અને ડો. તખ્તસિંહજી રોડ ઉપર કલકત્તા ગેસની બે બ્રાન્ચ કાર્યરત છે. જ્યાં હાલ એન્ડ ઓફ સિઝન સેલ શરૂ થઈ ગયો છે. જેમાં ગેસ ગીઝર, ઇલેક્ટ્રિક ગીઝર, ગેસ સ્ટવ, ઓટોક્લીન ચીમની ઉપર 50% ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. અહીં ઇલેક્ટ્રિક વોટર હિટરના પણ વિવિધ મોડેલ્સ જોવા મળશે. એનર્જી સેવિંગ અને સ્ટાર રેટિંગ તેમજ શ્રેષ્ઠ ક્વોલિટી સહિતની ખાસિયતો સાથે વોટર હિટરમાં ડોર ટુ ડોર સર્વિસ પણ આપવામાં આવશે. ચીમની, ગેસ કે ગીઝરની ખરીદી કરતા પૂર્વે એક વખત અહીંની મુલાકાત જરૂર લ્યો.___________________________બ્રાન્ચ-1પ્રગતિ ક્લાસિસ સામે, વીસી હાઈસ્કૂલ રોડ, મોરબી___________________________બ્રાન્ચ-2ડો.તખ્તસિંહજી રોડ, મોરબી________________________મો.નં.98257 50234મો.નં.99257 50234મો.નં.63553 88839___________________________