મોરબી : મોરબી નિવાસી ભગવાનજીભાઈ કરશનભાઈ કાથરાણી (ઉ.વ.80) તેઓ કાંતિભાઈના ભાઈ, જગદીશભાઈ, રાજનીકાંતભાઈ (મો.નં. 98792 74322) અને અશોકભાઈ (મો.નં. 88490 40156)ના પિતા તથા લાલજીભાઈના જમાઈનું તારીખ 23-12-2024ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 27-12-2024ને શુક્રવારના રોજ સાંજે 4:30 થી 5:30 કલાક દરમ્યાન જડેશ્વર મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.