મોરબી : મોરબી નિવાસી રેખાબેન રસીકલાલ ભોજાણી (ઉં.વ. 78) તે સ્વ. રસીકલાલ મણીલાલ ભોજાણીના પત્ની, તરંગભાઈ ભોજાણી (ભારતી જનરલ સ્ટોર્સ) (મો.નં. 9428788365), નીનાબેન પ્રશાંકકુમાર કોટક, નેહાબેન નિલેશકુમાર રૈયાણીના માતા, સ્વ. ગોરધનભાઈ હરિદાસ લાખાણીના દીકરી, સ્વ. વેણીભાઈ તથા કાંતિભાઈના બહેનનું તારીખ 21-12-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 23-12-2024 ને સોમવારે સાંજે 4 થી 5 કલાકે જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. બહારગામના સગા-સબંધીઓએ ફોન દ્વારા શોક સંદેશ પાઠવવા જણાવાયું છે.