મહેન્દ્રનગર : મહેન્દ્રનગર નિવાસી મગનભાઈ ખોડાભાઈ ચંદ્રોલા (ઉ.વ.82) તેઓ ધીરજલાલના ભાઈ, જયંતીલાલના પિતા અને રશ્મિનભાઈના કાકાનું તારીખ 22-12-2024ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-12-2024ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન કાન્તિજ્યોતિ પાર્ક, H-1 ટાવર મહેન્દ્રનગર ખાતે રાખવામાં આવ્યું છે.