ટંકારા : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ટંકારા ટિમ દ્વારા કો-ઓર્ડીનેટર રૂપલબેન શાહ, યોગ કોચ કંચનબેન, યોગ કોચ ડિમ્પલબેન તેમજ યોગ સાધક કાજલબેન બોડા દ્વારા ઓરપેટ કન્યા છાત્રાલય ખાતે હોસ્ટેલની બાળાઓને વિશ્વ ધ્યાન દિવસ નિમિતે ધ્યાન કરાવવામાં આવ્યું હતું. અને ધ્યાન દિવસના વિષય પર ચર્ચા કરી હતી.