મોરબી : મોરબીના એસપી રોડ પર આવેલા ધ વન અપ સોસાયટી, સુન્દરમ હાઈટ્સ ખાતે સ્વર્ગસ્થ સાગર ચંદુભાઈ વાંસજાળીયાના સ્મરણાર્થે ચંદુભાઈ મોહનભાઈ વાંસજાળીયા તથા વાંસજાળીયા પરિવાર દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 213 બોટલ રક્ત એકત્ર થયું હતું.