ટંકારા : ટંકારા તાલુકા મામલતદાર કચેરી ખાતે આગામી 24 તારીખ ને મંગળવારે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાનાર છે. જે અંતર્ગત ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિતના અરજદારોને કોઈપણ સામુહિક કે કચેરી લગત પશ્ર્નો હોય તો તાકીદે મારો પ્રશ્ર્ન તાલુકા સ્વાગતમા લેવા બાબતે લેખિત આપવા યાદીમાં જણાવાયું છે.