હળવદ : હળવદ પ્રખંડના ચરાડવા ગામ ખાતે વિશ્વ હિંદુ પરિષદ - બજરંગદળ હળવદ પ્રખંડ (મોરબી જિલ્લો ) દ્વારા તા. 19-12-2024ના રોજ શૌર્ય સંચલનનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ખુબ મોટી સંખ્યામાં બજરંગદળના કાર્યકર્તા સહભાગી થયા હતા. આ દરમ્યાન શ્રી રાજબાઈ માતાજીનાં મંદિરેથી ચરાડવા ગામના માર્ગો ઉપર ફરી રાજબાઈ માતાજીનાં મંદિરે જ પુરૂ કરવામાં આવ્યું હતું.