શૂટ, 3 પીસ, કોટી, કુર્તા પાઈજામાં, શેરવાની, બ્લેઝર, જોધપુરી, મોદી જેકેટ સહિતનું ખાસ વેડિંગ કલેક્શન ફક્ત 999 થી શરૂ જેકેટ, ઝીપર, સ્વેટર, થર્મલ, હુડીસ સહિતની અનેક વિન્ટર આઈટમો 599 થી શરૂમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે લેડીઝ અને મેન્સની બ્રાન્ડેડ આઇટમો સાથે વિન્ટર એન્ડ વેડિંગ સેલનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમાં મેન્સની સાથે લેડીઝમાં પણ અઢળક કલેક્શન ઉપલબ્ધ છે. ખાસ જેકેટ, ઝીપર, સ્વેટર, થર્મલ, હુડીસમાં પણ મેગા ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ સેલમાંથી કોઈ પણ પ્રોડક્ટ ફર્સ્ટ કૉપી અથવા ડુપ્લીકેટ સાબિત કરી બતાવે તો 10,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. અહીં ઓનલાઇનની કોઈપણ પ્રોડક્ટ સેલ થતી નથી. સેલમાં શોરૂમની જ પ્રોડક્ટ જ મળશે. તો આજે જ પરિવાર અને મિત્રોને લઈને પહોંચી જાવ.● મેન્સ અને લેડીઝ ટીશર્ટ 199થી શરૂ● લેડીઝ ટોપ કુર્તિ 199થી શરૂ● મેન્સ શર્ટ 299થી શરૂ● મેન્સ- લેડીઝ જીન્સ ટ્રાઉઝર 599થી શરૂ● મેન્સ- લેડીઝ કાર્ગો,જોગર્સ, ટ્રેક, કેપ્રી, શોર્ટ્સ 599થી શરૂ● બ્લેઝર/શેરવાની/કુર્તા પાયજામા 999થી શરૂ● લેડીઝ વન પીસ,ચોલીસૂટ, નાઇટસુટ 999થી શરૂ● બ્રાન્ડેડ શૂઝ પર 30% થી 80% છૂટ! એ પણ વિશાળ વેરાયટીમાં__________________________________સ્થળ : શિવ હોલસ્કાય મોલની સામે,વિનાયક હોન્ડાની બાજુમાં,શનાળા રોડ, મોરબીસવારે 10થી રાત્રે 10વધુ માહિતી માટેમો.નં.9375762876 __________________________________