એકથી એક આકર્ષક પેકેજની સર્વ શ્રેષ્ઠ ડીલ : કોઈ પણ દેશના પ્રવાસને લઈને એ ટુ ઝેડ ગાઈડન્સ : ઇવેન્ટનો લાભ લેવાનું ચૂકશો નહીંમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના સમર વેકેશનને યાદગાર બનાવવા માટે ફ્લેમિંગો દ્વારા શનિવાર અને રવિવારે ટ્રાવેલ મેલાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. તો ટ્રાવેલ મેલામાં જરૂર પધારો.શું તમે સમર વેકેશનમાં વિદેશ પ્રવાસ કરવા માટે વિચારો છો? તો ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડ તા. 21 ડિસેમ્બરને શનિવાર અને 22 ડિસેમ્બરને રવિવારના રોજ સવારે 10 :30 થી સાંજે 7 વાગ્યા સુધી ટ્રાવેલ મેલાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ટ્રાવેલ મેલામાં વિશિષ્ટ પ્રવાસ પેકેજો, નિષ્ણાતોની પ્રવાસ સલાહ, આકર્ષક ઑફર્સ અને ડિસ્કાઉન્ટ તેમજ #ખુશીઓ કી ટીકીટ સહિતના આકર્ષણો પણ હશે.તમારી યાત્રા ને સરળ બનાવવા માટે એક્સપર્ટ પ્લાનેડ સમર 2025 ગ્રુપ ટુર આપના વિદેશ પ્રવાસને સરળ અને વધુ યાદગાર બનાવશે. તો આ ટ્રાવેલ મેલાનો લાભ લેવાનું ચૂકતા નહિ.____________________________________ફ્લેમિંગોના પેકેજની ખાસિયત● All Included Packages● Well Planned Itinerary ● Gujarati In House Tour Manager ● Flamingo Special Jain - Veg Food● Flamingo Special Menu every were ● Best Selection of Hotels● No Hidden Things● 1,50,000+ happy families ____________________________________ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડધરતી ટાવરની સામે,યોગી પ્લાઝા પાછળ,જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબીમો.નં.97129 58501મો.નં.95102 70812____________________________________