રીક્ષા એસો.એ ટોલનાકા પાસે અન્ય રિક્ષાઓ ખાલી કરાવી વાંકાનેર : વાંકાનેરમાં પોલીસ કાર્યવાહી સામે રીક્ષા એસોસિએશને હડતાલનું એલાન આપ્યું છે. ઉપરાંત રિક્ષાઓને ખાલી કરાવી રીક્ષાના થપ્પા લગાવવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરમાં રીક્ષા એસોસિએશને આજે હડતાલ જાહેર કરી છે. રીક્ષા ચાલકોના જણાવ્યા પ્રમાણે પોલીસ દ્વારા ડોક્યુમેન્ટ માંગી તેમજ વધુ પેસેન્જર ભર્યા હોય તે મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં આજે હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. વાંકાનેર ટોલનાકા પાસે આજે રીક્ષા એસોસિએશનના હોદ્દેદારોએ અન્ય રિક્ષાઓ રોકાવી ખાલી કરાવી હતી અને રિક્ષાઓના થપ્પા લગાવ્યા હતા.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news