મોરબી : મૂળ કલ્યાણપર હાલ મોરબી નિવાસી જયંતિભાઈ પ્રભુભાઈ ગોપાણી (ઉં. વ. 50) તે તરુણભાઈ ગોપાણીના પિતા, રૂગનાથભાઈ પ્રભુભાઈ ગોપાણી, મનસુખભાઈ પ્રભુભાઈ ગોપાણીના ભાઈ, હરેશભાઈ ખીમજીભાઈ રૂપાણીના કાકાનું તારીખ 20-12-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-12-2024 ને સોમવારે સવારે 8:30 થી 10:30 કલાકે કડવા પટેલ સમાજ વાડી, કલ્યાણપર (ટંકારા) મુકામે રાખવામાં આવ્યું છે.