મોરબી : મોરબી-રાજકોટ હાઈવે પર આવેલી અજંતા કંપની પાસે આજે એક કાર પલટી મારી ગઈ હતી. બપોરના સમયે કાર ચાલક મોરબીથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જેમાં GJ-03-LG-7254 નંબરની કાર અચાનક પલટી મારી ગઈ હતી. જો કે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નથી.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news