મોરબી : મોરબી બાયપાસ પાસેના નવલખી ફાટક નજીક પરશુરામ બ્રિજ પર આજે સવારે એક કાર બ્રિજના ડિવાઈડર પર ચડી ગઈ હતી. જીજે 36 આર 2074 નંબરની આ કાર ડિવાઈડર ઉપર ચડી ગયા બાદ ઊંઘી વળી ગઈ હતી. હાલ આ અકસ્માતમાં કોઈને ઇજા પહોંચી છે કે કેમ તે અંગે કોઈ માહિતી મળી નથી.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news