મોરબી : મોરબીના ખાખરાળા ગામના વતની અને હાલ મોરબી રહેતા સતીષભાઈ ગોરધનભાઈ વડાવિયાએ તેમના પુત્ર પર્વના જન્મદિવસની ઉજવણી કિડીયારું પૂરીને કરી હતી. સતીષભાઈ અને તેમના પત્ની અર્ચનાબેને પુત્ર પર્વના જન્મદિવસની ઉજવણી પ્રેરણાદાયી રીતે કરવાનું નક્કી કર્યું હતું. જેથી તેમણે 51 નાળીયેરમાં કિડીયારું ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટી દીધા હતા. આ કિડીયારુંથી આશરે 51 હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહેશે. આમ વડાવિયા પરિવારે પુત્રના જન્મદિવસની સાર્થક ઉજવણી કરીને અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી છે.__________________________________________મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news__________________________________________