મોરબી : મોરબી - હળવદ રોડ ઉપર ઘુંટુ નજીક ગત તા.27 નવેમ્બરના રોજ એક્ટિવા લઈ કડીયા કામે જઈ રહેલા બાબુભાઇ બીજલભાઈ મગવાનીયા ઉ.70 રહે.ત્રાજપર ખારી નામના વૃદ્ધના એક્ટિવાને ટ્રક ડમ્પર નંબર જીજે - 36 - કે - 4680ના ચાલકે હડફેટે લઈ ઠોકર મારતા રોડ ઉપર પડી ગયેલા બાબુભાઈને ઇજાઓ પહોંચતા અકસ્માતના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.__________________________________________મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news__________________________________________