હળવદ : હળવદ પોલીસે ચરાડવા ગામે નવા તળાવ પાસે દેવળીયા નાળા નજીક જુગાર રમતા નિલશેભાઇ નાગજીભાઈ પરમાર, પ્રેમજીભાઈ જીવાભાઈ સોલંકી, પુરણદાસ ધરમદાસ સાધુ, મહેશભાઇ બાલજીભાઇ સોલંકી અને જયંતીભાઇ ઉર્ફે જોની લવજીભાઈ મકવાણાને રોકડા રૂા.૧૬,૪૦૦/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.