જય ગણેશ એથરમાં ધમાકેદાર ઓફર્સ, રૂ.10 હજારનું ડિસ્કાઉન્ટ : લોન્ગ બેટરી લાઈફ, હાઈટેક ફીચર્સ અને બેસ્ટ સર્વિસની ગેરેન્ટી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : એથરનું ઇલેક્ટ્રિક સ્કૂટર લેવા ઇચ્છુક મોરબીવાસીઓ માટે ગોલ્ડન ટાઈમ આવી ગયો છે. કારણકે જય ગણેશ એથરમાં નવું જ લોન્ચ કરાયેલ RIZTA મોડેલ આવી ગયું છે. તો આજે જ આપની એથરનું ઇ-સ્કૂટર વસાવો અને પેટ્રોલવાળા સ્કૂટરને અલવિદા કહી દયો.મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ ઉપર જય ગણેશ હીરોની બાજુમાં કંડલા બાયપાસ ઉપર જય ગણેશ એથર કાર્યરત છે. જ્યાં ખ્યાતનામ એથર કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટર મળે છે. અહીં 450 X, 450 X પ્રો પેક, 450 X LR, 450 S સહિતના આકર્ષક મોડલ ઉપ્લબ્ધ છે. આ ઉપરાંત અહીં નવા મોડેલ RIZTA -S અને RIZTA -Z પણ આવી ગયા છે. RIZTA -S માં 2.9 કિલોવોટની બેટરી આવે છે. આમાં મહત્તમ સ્પીડ 80 કિમિ પ્રતિ કલાકની રહે છે. સિંગલ ચાર્જ ઉપર આ સ્કૂટર 123 કિમિ ચાલે છે. RIZTA -Z માં 3.7 કિલોવોટ બેટરી આવે છે. આમાં મહત્તમ સ્પીડ 80 કિમિ પ્રતિ કલાકની રહે છે. સિંગલ ચાર્જ ઉપર આ સ્કૂટર 159 કિમિ ચાલે છે. આ સ્કુટર સૌથી મોટી સીટ અને 32 લીટરનું સ્ટોરેજ સહિતની ખાસિયતો ધરાવે છે. આ સ્કૂટર ઉપર હાલ રૂ.10,000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એટલે આ સ્કૂટરની એક્સ શો-રૂમ પ્રાઈઝ માત્ર રૂ.99,000થી શરૂ થાય છે.___________________________________________વધુમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપર સરકારી સબસીડીનો લાભ પણ મળવાપાત્ર છે. એથરના ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી લાઈફ અને પિક અપ સૌથી શ્રેષ્ઠ છે. તો આજે જ પેટ્રોલવાળા વાહનને અલવિદા કહીને લાંબા ફાયદા માટે એથરનું ઇલેક્ટ્રિક સ્કૂટર વસાવો.___________________________________________જય ગણેશ એથર જય ગણેશ હીરો પાસે,ભક્તિનગર સર્કલ, કંડલા બાયપાસ, શનાળા રોડ, મોરબીમો.નં.9712012043મો.નં.9712012044___________________________________________