મોરબી : બાબુભાઇ ગંગારામભાઈ મગુનિયા (ઉ.વ.70) તે મનજીભાઈ, ગોવિંદભાઈ, ખીમજીભાઈના ભાઈ, મનોજભાઇના પિતાનું તા.14ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.16ને સોમવારના રોજ બપોરે 2થી 4 કલાકે રાજ હાઇટ્સ, શ્રી હરિ ટાવરની બાજુમાં, ન્યુ આલાપ સોસાયટી, પટેલનગર, આલાપ રોડ, મોરબી ખાતે રાખેલ છે.