મોરબી : મોરબી નિવાસી કિશોરભાઈ જમનાદાસ કોટક તેઓ સ્વ. જમનાદાસ કોટકના સુપુત્ર, સ્વ. હર્ષદભાઈ, કૈલાશભાઈ, અને ધર્મેશભાઈના ભાઈ, સ્વ. પરસોત્તમભાઈ સત્યદેવ (બીડીવાળા)ના જમાઈ, ધૈર્યભાઈ અને વૃંદાબેનના પિતા, હંસાબેનના પતિ તથા મીનાબેનના સસરાનું તારીખ 15-12-2024ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-12-2024ને સોમવારના રોજ સાંજે 4 થી 5 કલાક દરમ્યાન જલારામ મંદિર, અયોધ્યાપુરી મંદિર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.