મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ શેરી નંબર 3ના નાકા પાસેથી આરોપી શમશાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટિયા રહે.લાતી પ્લોટ મોરબી વાળાને બિયરના બે ટીન કિંમત રૂપિયા 200 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.