મોરબી : મોરબી નિવાસી વીનેશભાઈ મોહનભાઈ સવસેટાનું તારીખ 13-12-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-12-2024 ને સોમવારે બપોરે 3 થી 5 કલાકે અને ઉત્તરક્રિયા તારીખ 19-12-2024 ને ગુરુવારે જનકનગર, વાવડી રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે.