મોરબી : મૂળ વાઢીયા (કચ્છ) નિવાસી એવા મોરબી નગરપાલિકાના કોન્ટ્રાક્ટર શંકરભાઈ રત્નાભાઈ પરમારનું તારીખ 13-12-2024ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-12-2024ને સોમવારના રોજ નિવાસ સ્થાને મૂળ ગામ વાઢીયા (કચ્છ) ખાતે રાખવામાં આવ્યું છે.