વિન્ટર વેર, શૂઝ, જેન્ટ્સવેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર, હેન્ડીક્રાફ્ટ, માટીની આઇટમો, રમકડાં, નમકીન, મસાલા, અથાણા, પ્લાસ્ટિકની ઘર વપરાશની ચીજો સહિતની વસ્તુઓના સ્ટોલ : શૂઝ- સ્વેટર એકદમ સસ્તામાં મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે શોપિંગનો સુવર્ણ અવસર ચાલી રહ્યો છે. કારણકે 'મોરબી કાર્નિવાલ એક્ઝિબિશન'માં એકથી એક ચડિયાતી આઇટમોનો ખજાનો મુકવામાં આવ્યો છે. આ એક્ઝિબિશન તા.29 સુધી જ ચાલવાનું હોય આજે જ પરિવાર કે મિત્રો સાથે પધારો. મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં 'મોરબી કાર્નિવાલ એક્ઝિબિશન' ચાલુ થયું છે. આ એક્ઝિબિશન તા. 29 ડિસેમ્બર સુધી જ ચાલવાનું છે. અહીં જેન્ટ્સવેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર, હેન્ડીક્રાફ્ટ, ઘર સજાવટ, માટીની આઇટમો, રમકડાં, નમકીન, મસાલા, અથાણા, પ્લાસ્ટિકની ઘર વપરાશની ચીજો સહિતની વસ્તુઓના સ્ટોલ છે.ઉપરાંત શૂઝ સેલમાં 149 થી લઈને 400 સુધીમાં તમામ પ્રકારના લેડીઝ અને જેન્ટ્સ શૂઝની વેરાયટી મળી જશે. 300 વાળા શૂઝ 500માં બે જોડીની ખાસ ઓફર છે. ગરમ કપડામાં એકદમ વ્યાજબી ભાવે મળશે. જેમાં જેન્ટ્સ લેડીસ સ્વેટર, મફલર ટોપા જેવી અનેક વસ્તુઓ મળશે.અહીં માત્ર 20 રૂપિયા વાળી વસ્તુઓની 800થી વધુ વેરાયટી મળશે. જેન્ટ્સવેરમાં ખાદી અને કોટન કુર્તા, શર્ટ અને લેડીસવેરમાં પણ કુર્તી અને ખાદીની અનેક વેરાયટી અહીં છે. આ ઉપરાંત બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ છે. હાલ દરરોજ અનેક લોકો આ એક્ઝિબિશનમાં આવી મનભરીને શોપિંગ કરી રહ્યા છે. ___________________________________________જો તમે હજુ સુધી આ એક્ઝિબિશનની મુલાકાત લીધી નથી, તો આજે જ મુલાકાત લ્યો. ___________________________________________મોરબી કાર્નિવાલ એક્ઝિબિશનસ્કાય મોલની બાજુમાં,શનાળા રોડ, મોરબી___________________________________________