મોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર મફતિયાપરા નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી તુષાર દેવજીભાઈ દેત્રોજા ઉ.19 રહે.કુબેર ટોકીઝ પાછળ, મોરબી વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1122 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.