મોરબી : અખિલ ભારતીય વિધાર્થી પરિષદના પૂર્વ ગુજરાત પ્રદેશના સહ મંત્રી અને યુવા અગ્રણી તેમજ સંગમ ફાઉન્ડેશનના મેન્ટર સંદિપસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે તા.૧૫ને સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરે ૨:૩૦, સંસ્કાર બ્લડ બેંક, GIDC, મોરબી ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જન્મદિવસની વૃક્ષો વાવીને તેમજ જરૂરિયાતમંદ બાળકો સાથે ઉજવણી કરવામાં આવશે.