મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના શરીર સબંધિત ગુનામાં તથા વાંકાનેર તાલુકા પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ વિશાલભાઈ વેલજીભાઈ આલ ઉ.વ.24 રહે. શક્ત શનાળા તથા જુબેરભાઈ બસીરભાઈ સમાં ઉ.વ.25 રહે.રાજકોટવાળા સામે પાસા દરખાસ્ત તૈયાર થઈ હોય જે મંજુર થતા બન્ને શખ્સોને પાસા તળે સુરત તથા વડોદરા જેલમાં ધકેલવામાં આવ્યા છે.