હોલસેલ તથા રિટેઇલમાં ચાનું વેચાણ : મોરબીમાં ચાની ડીલીવરીની સર્વિસ પણ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જેની સવાર સારી, એનો દિવસ સુધરી જાય. પણ સવાર સવારે ત્યારે જ થાય જ્યારે સારી ચા મળે. હવે કાન-ગોપી ચા આપની સવાર ટનાટન બનાવી દેશે. જો તમે હજુ સુધી આ ચા વાપરી નથી તો આજે જ વાપરી જુઓ. મોરબીમાં પીપળી રોડ ઉપર એસ્સાર પેટ્રોલ પંપની સામે કામધેનુ કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાન નં.5માં મળે છે. અહીંથી હોલસેલ અને રિટેઇલમાં ચાનું વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઓર્ડરની ડિલિવરી પણ કરી આપવામાં આવે છે. તો આજે જ કાન-ગોપી ચાનો ઓર્ડર કરો અને અનોખી ચાની ચુસ્કીનો આનંદ માણો ________________________________________કાન-ગોપી ચાદુકાન નં.5, કામધેનુ કોમ્પ્લેક્ષ, એસ્સાર પેટ્રોલ પંપની સામે, પીપળી રોડ, મોરબીમો.નં.98797 67317મો.નં.98797 67316________________________________________ટંકારામાં પણ હીરાપર ગામે આ ચા મળી રહેશે________________________________________અવચરભાઈ પટેલમો.નં.96871 80282________________________________________