મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળ નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી પ્રકાશ સૈતાનારામ શાહુ રહે.રાજસ્થાન વાળો હાલમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે હોવાની બાતમી મળતા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે થરાદ ખાતેથી આરોપીને ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસને સોપી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.