મોરબી : વલ્લભભાઈ છગનભાઈ લીખીયા (ઉ.વ.૬૪)નું તા.૧૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૨ને ગુરૂવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે ગુરૂલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે તથા તા.૧૪ને શનિવારના રોજ રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે કડવા પાટીદાર સમાજવાડી, જનકલ્યાણ સોસાયટી શાંતાદેવી રોડ, નવસારી ખાતે રાખેલ છે.લી.જયંતીભાઈ છગનભાઈ લીખીયાચંદુભાઈ છગનભાઈ લીખીયાધીરજલાલ છગનભાઈ લીખીયાશૈલેષભાઈ છગનભાઈ લીખીયાગુણવંતભાઈ છગનભાઇ લીખીયામોસાળ પક્ષગોરધનભાઈ વસ્તાભાઈ મેંદપરા (સાળા) મનસુખભાઈ વસ્તાભાઈ મેંદપરા (સાળા)દિવ્યાંગ સુખાભાઈ મેંદપરા (ભત્રીજો)