મોરબી : મુળ બરવાળા હાલ મોરબી નિવાસી કેશવજીભાઈ છગનભાઈ સનાવડા (ઉ.વ.72) તેઓ મહેન્દ્રભાઈના પિતા, કાનજીભાઈના ભાઈ, દીપકભાઈ અને જીતેશભાઈના કાકા તથા ક્રિષ્ન અને નંદીનીના દાદાનું તારીખ 11-12-2024ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 13-12-2024ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ગોકુળ ફાર્મ, રવાપર-ધૂનડા રોડ, મોરબી ખાતે તથા રાત્રે 8 કલાકે ભરતભાઈની વાડી, બરવાળા ખાતે રાખવામાં આવ્યું છે.