RODTEP/ ROSCTL આ ઇન્સેન્ટિવ બેન્ક ખાતામાં જમા નથી થતું, તે ઇમ્પોર્ટમાં ખર્ચી શકાય છે, પણ જો તમે ઇમ્પોર્ટ નથી કરતા તો RODTEP સ્ક્રિપ્ટનું વેચાણ પણ કરી શકાય છે : એક્સપોર્ટના ડોક્યુમેન્ટેશનને લગતી એ ટુ ઝેડ સેવા અહીંથી જ મળી રહેશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં એક્સપોર્ટ મોટાયાપે થાય છે. પણ એક્સપોર્ટ ઉપર સરકાર જે ઇન્સેન્ટિવ આવે છે તેના વિશે ઘણાને ખ્યાલ નથી. આ ઇન્સેન્ટિવ બેન્ક ખાતામાં જમા નથી થતું, તે ઇમ્પોર્ટમાં ખર્ચી શકાય છે. પણ જો તમે ઇમ્પોર્ટ નથી કરતા તો RODTEP સ્ક્રિપ્ટનું વેચાણ પણ કરી શકાય છે.RODTEP (Remission of Duties and Taxes on Export Products) એ ભારત સરકાર દ્વારા નિકાસકર્તાઓને આપવામાં આવતી એક સ્કીમ છે, જેના હેઠળ નિકાસકર્તાઓને નિકાસ કરતા સમયે ચૂકવેલા કર અને ટેક્સ 4% સુધી રિટર્ન મળવા પાત્ર છે.જો તમે RODTEP/ROSCTL સ્ક્રિપ્ટ વેચવાનું વિચારી રહ્યા છો અથવા ખરીદવાનું માંગતા હો, તો SHREEJI EXIM SOLUTION એ આ ક્ષેત્રમાં એક વિશ્વસનીય અને પારદર્શક કંપની છે. જે RODTEP સ્ક્રિપ્ટના વેચાણ માટે શ્રેષ્ઠ અને વિશ્વસનીય સેવાઓ પ્રદાન કરે છે.ઉઓર અહીંથી આયાત-નિકાસ (Import-Export) વ્યવસાયમાં આવતા કોઈપણ પ્રશ્નો માટે શ્રેષ્ઠ ઉત્તમ સોલ્યુશન આપવામાં આવે છે.__________________________________________SHREEJI EXIM SOLUTIONની સેવાઓ● RODTEP BUY AND SELL ● LLP REGISTRATION● ICEGATE REGISTRATION● EXPORT CERTIFICATE● SIMS/ REX/ LEI CERTIFICATE● ISO & CE CERTIFICATE● DIGITAL SIGANTURE● FOOD LICENSE__________________________________________નિકાસ-આયાતના સંબંધમાં કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યા આવી રહી છે, તો આજે જ સંપર્ક કરો.__________________________________________SHREEJI EXIM SOLUTION326, સ્ટાર આર્કેડ, સ્કાય મોલ સામે,મોરબીમો.નં.75670 26166__________________________________________