મોરબી : કિરીટસિંહ બહાદુરસિંહ રાઠોડ ( ઉ.વ.68) તે ભરતસિંહ બહાદુરસિંહ રાઠોડ, હરપાલસિંહ બહાદુરસિંહ રાઠોડના ભાઈ, વિજયસિંહ ભરતસિંહ રાઠોડના કાકા, નરવિરસિંહ કિરીટસિંહ રાઠોડના પિતાનું તા. 9ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.12ને ગુરૂવારના રોજ સાંજે 4થી 6 દરમિયાન તેઓના નિવાસ સ્થાન વર્ધમાનનગર, બ્લોક નં.5, મોરબી-2 ખાતે રાખેલ છે.