મોરબી : મોરબીના માળીયા ફાટક નજીક સર્કિટ હાઉસ પાસે જીજે - 36 - વી - 1517 નંબરના મીની સુપર કેરી વાહન ચાલકે જીજે - 03 - ઇજી - 9417 નંબરના બાઈક ચાલક સુનિલ ડાયાભાઇ વાઘેલાને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી બાઇકમાં નુકશાન કરી પોતાનું વાહન રેઢું મૂકી નાસી જતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.