મોરબી : મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે ગત તા.3ના રોજ તળાવમાં પડી ગયેલા લાલજીભાઈ ભુપતભાઇ કગથરા ઉ.25 નામના યુવાનનો મૃતદેહ ગઈકાલે સવારે મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.