મોરબી : મોટા ભેલા ગામના લાલજીભાઈ નાગજીભાઈ મોઢુતરિયાએ આર્મીની ટ્રેનીંગ પૂર્ણ કરી સમગ્ર ગામનું ગૌરવ વધાર્યું છે. તેઓ પરત ફરતા આવતીકાલે તા.9ને સોમવારે સવારે 8 કલાકે પીપળીયા ચાર રસ્તાથી મોટા ભેલા ગામ સુધી તેઓની ભવ્ય સ્વાગત યાત્રા યોજવામાં આવશે.